Nitin Pathak
social science blog gujarat
Pages
- Home
- STD 6 SAM 1
- STD6 SAM 2
- STD 7 SAM 1
- STD 7 SAM 2
- STD 8 SAM 1
- STD 8 SAM 2
- MAPS
- KASOTI
- S.S. VIDEOS
- ભારત નાં આઝાદી સંગ્રામ ની ભુલાયેલી વાતો
- FESTIVALS
- ABOUT INDIA
- 1 to 8 kavita
- ABOUT ME
- OTHER MATERIAL
- S.S.PROJECTS
- GEOGRAPHY ANIMATIONS
- HISTORY ANIMATION
- ABOUT GUJARAT
- PHOTOS
- BOOKS
- SS STD 7 NEW BOOK PPT
- SS STD 6 NEW
- ONLINE EXAM 1ST SAM
- GENERAL QUIZ
- ONLINE EXAM SAM 2
- OFFLINE EXAM PAPER
- STD 8 SS NEW NCERT
Saturday, 26 December 2020
Thursday, 15 October 2020
ધોરણ 3 વિષય પર્યાવરણ એકમ 7 થી 11
ઓક્ટોબર માસ માં યોજાનાર એકમ કસોટી માટે ની તૈયારી રૂપે આ કસોટીઓ ઉપયોગી થસે .
ધોરણ-3 પર્યાવરણ એકમ-7. અનોખો સંવાદ
https://forms.gle/rnCwg9pe3ZGWehkx7
Wednesday, 10 October 2018
Sunday, 30 September 2018
About ramayana
✅ રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન ✅
તમારા બાળકને જરુર જણાવો.
✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*
✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*
✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા-ઋષ્યશૃંગ*
✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિગ્રંથ*
✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
*સોમવતી-શાંતનુ*
✍🏻 અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*
✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*
✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*
✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*
✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*
✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*
✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*
✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*
✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*
✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*
✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*
✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*
✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
*વેદવતી*
✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ*
✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
*માંડવી અને શ્રુતકીર્તિ*
✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદ-ચાસ*
✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવ-કુશ*
✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
*ઋક્ષરજસ*
✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*
✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*
✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*
✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
*૯૨૨૮*
✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*
✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
*ત્રીજય*
✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
*કૈક્સી-વિશ્ર્વા*
✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*
✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪૦૦૦*
✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*
✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*
✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*
Friday, 7 September 2018
Wednesday, 5 September 2018
Tuesday, 21 August 2018
Worlds religions
〰〰〰〰〰〰〰〰〰〰〰
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
*🕉🔯 જગતના મુખ્ય ધર્મો 🔯🕉*
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 હિંદુ ધર્મ 🔵🔵*
🔸 ઉદગમ સ્થળ :~ ભારત
🔸 ધર્મગ્રંથ :~ મહાભારત, ગીતા, રામાયણ
🔸 ધર્મસ્થાન :~ મંદિર
🔸 ધર્મચિહ્ન :~ ઓમ (ૐ), સ્વસ્તિક
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 ઈસ્લામ 🔵🔵*
🔸 સ્થાપક :~ હજરત મહમ્મદ પયગંબર
🔸 ઉદગમ સ્થળ :~ મક્કા
🔸 ધર્મસ્થાન :~ મસ્જિદ
🔸 ધર્મચિહ્ન :~ બીજનો ચંદ્ર અને તારો
🔸 ધર્મગ્રંથ :~ કુરાન (કુરાને શરીફ)
🔸 786 નો અર્થ :~ 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 ખ્રિસ્તી ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ ઈસુ ખ્રિસ્ત
🔸 ઉદગમ સ્થળ :~ જેરુસલેમ (ઈઝરાયેલ)
🔸 ધર્મગ્રંથ :~ બાઇબલ
🔸 ધર્મચિહ્ન :~ વધસ્તંભ
🔸 ધર્મસ્થાન :~ ચર્ચ (દેવળ)
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 જૈન ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ વર્ધમાન મહાવીર
🔸 ધર્મગ્રંથ :~ આગમ, કલ્પસૂત્ર
🔸 ધર્મસ્થાન :~ દેરાસર, અપાસરો
🔸 ધર્મચિહ્ન:~ ત્રિરત્ન, હાથી, તારો, કળશ
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 કોન્ફ્યુશિયસ ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ કુંગ ફુત્સે
🔸 ઉદગમ સ્થળ :~ શાંતુંગ
🔸 ધર્મગ્રંથ :~ ક્લાસિક્સ
🔸 મુખ્ય દેશ :~ ચીન
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 તાઓ ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ સંત લાઓત્સે
🔸 મુખ્ય દેશ :~ ચીન
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 શિન્તો ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ અજ્ઞાત
🔸 મુખ્ય દેશ :~ જાપાન
🔸 ધર્મ ગ્રંથ :~ કોજિકી, નિહોનગી
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 બૌદ્ધ ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ ગૌતમ બુદ્ધ
🔸 ધર્મગ્રંથ :~ ત્રિપિટક
🔸 ધર્મચિહ્ન :~ કમળ, હાથી
🔸 ધર્મસ્થાન :~ વિહાર
🔸 ત્રણ અંગ :~ બુદ્ધ, ધર્મ અને સંઘ
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 જરથોસ્તી ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ અષો જરથુષ્ટ
🔸 ધર્મગ્રંથ :~ ઝંદ અવેસ્તા
🔸 ધર્મગુરુ :~ મોબેદ, દસ્તુર
🔸 ધર્મસ્થાન :~ અગિયારી
🔸 ધર્મચિહ્ન:~ અગ્નિ
🔸 મુખ્ય દેવ :~ અહૂરમઝદ
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 યહૂદી ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ મોઝિઝ
🔸 ધર્મગ્રંથ :~ જૂનો કરાર,તોરાહ
🔸 ધર્મગુરુ :~ રબી
🔸 ધર્મસ્થાન :~ સીનેગોગ
🔸 ધર્મચિહ્ન :~ છ ખુણિયો તારો
〰〰〰〰〰〰〰〰〰〰〰
*🔵🔵 શીખ ધર્મ 🔵🔵*
🔸 સ્થાપક :~ ગુરુ નાનક
🔸 ઉદગમ સ્થળ :~ પંજાબ (ભારત)
🔸 ધર્મગ્રંથ :~ ગ્રંથ સાહિબ
🔸 ધર્મસ્થાન :~ ગુરુદ્વારા
〰〰〰〰〰〰〰〰〰〰〰
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
〰〰〰〰〰〰〰〰〰〰〰
Thursday, 2 August 2018
Gandhinagar
▪️ગાંધીનગર▪️
સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫
👉ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
👉ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.
👉જોવાલાયક સ્થળ👍
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.
👉અક્ષરધામ (ગાંધીનગર)
👉સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
👉ગુજરાત વિધાનસભા
👉ઇન્ફોસિટી (ગાંધીનગર)
👉મહાત્મા મંદિર (ગાંધીનગર)
👉સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર)
👉સરિતા ઉદ્યાન (ગાંધીનગર)
👉હરણ ઉદ્યાન (ગાંધીનગર)
👉સચિવાલય (ગુજરાત)
👉સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)
👉અમરનાથ મંદિર
👉સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.
Monday, 30 July 2018
Friday, 20 July 2018
Indian currency
💸 ભારત સરકારની નવી નોટો 💸
💶 નોટો અને તેના પ્રતિકો
10Rs••• કોનાર્કનું સૂર્યમંદિર
50Rs••• વિત્તાલા મંદિર, હમ્પી સ્મારક
100Rs••• રાણકી વાવ 👉🏿 Coming soon
200Rs••• સાંચી સ્તૂપ
500Rs••• લાલ કિલ્લો
2000Rs••• મંગળયાન
💷 ભારત સરકારના પ્રિન્ટીંગ પ્રેસ
💸 આરબીઆઇના ચલણ પ્રિન્ટીંગ
પ્રેસ કેન્દ્રોમાં તમામ ભારતીય ચલણ
નોંટો છાપવામાં આવે છે. વર્તમાન
સમયમાં ભારતમાં ચાર મુદ્રણ પ્રેસિંગ
પ્રેસ આરબીઆઇ હેઠળ કામ કરે છે.
💶 કરન્સી નોટ પ્રેસ, નાસિક (મહારાષ્ટ્ર)
💶 બેન્ક નોટ પ્રેસ, દેવાસ (મધ્યપ્રદેશ)
💶 ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ
પ્રા.લિ. લિમિટેડ મૈસુર (કર્ણાટક)
💶 સાલબોની (પશ્ચિમ બંગાળ)
🏅 ટંકશાળ
એસપીએમસીઆઈએલ ચાર ટંકશાળનો
સમાવેશ કરે છે.
🥇 ભારત સરકાર મિન્ટ, મુંબઈ
🥇 ભારત સરકાર મિન્ટ, કોલકાતા
🥇 ભારત સરકાર મિન્ટ, હૈદરાબાદ
🥇 ભારત સરકાર મિન્ટ, નોઈડા
👉🏿 આ ટંકશાળ ભારત સરકાર દ્વારા જરૂરી સિક્કા અને મેડલ અને પુરસ્કારોનું
ઉત્પાદન કરે છે.
💷 નોટોના કાગળ બનાવતું કારખાનું
1 9 68 માં હોશંગાબાદ, મધ્યપ્રદેશ ખાતે
સિક્યોરીટી પેપર મિલની સ્થાપના કરવામાં
આવી હતી. તે બૅન્ક નોટ્સ અને
બિન-અદાલતી સ્ટેમ્પ્સ માટેના કાગળોનું
ઉત્પાદન કરે છે અને નવા ઉન્નત એકમ
સાથે વધુ પ્રિન્ટ કરે છે. બેન્ક નોટ પેપર
મિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રિન્ટ કાગળ ભારતીય ચલણ માટે મૈસુર
સ્થિત છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳