"સામાજિક વિજ્ઞાન ના હિન્દી વિડિયો માટે you tube પર સર્ચ કરો મારી ચેનલ nitinpathak786.."
"NOW GO TO WWW.NITINPATHAK786.IN."
"સામાજિક વિજ્ઞાન ના આ બ્લોગ માં પાઠક નીતિન આપનું હાર્દિક સ્વાગત કરે છે."
"GO TO PLAY STORE ON YOUR ANDROID PHONE AND DOWANLOAD NITINPATHAK786 MY ADROID APPLICATION."
Showing posts with label worlds religions. Show all posts
Showing posts with label worlds religions. Show all posts

Tuesday, 21 August 2018

Worlds religions

〰〰〰〰〰〰〰〰〰〰〰
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
    *🕉🔯  જગતના મુખ્ય ધર્મો  🔯🕉*
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  હિંદુ ધર્મ  🔵🔵*

🔸 ઉદગમ સ્થળ :~ ભારત
🔸 ધર્મગ્રંથ :~ મહાભારત, ગીતા, રામાયણ
🔸 ધર્મસ્થાન :~ મંદિર
🔸 ધર્મચિહ્ન :~ ઓમ (ૐ), સ્વસ્તિક
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  ઈસ્લામ  🔵🔵*

🔸 સ્થાપક :~ હજરત મહમ્મદ પયગંબર
🔸 ઉદગમ સ્થળ :~ મક્કા
🔸 ધર્મસ્થાન :~ મસ્જિદ
🔸 ધર્મચિહ્ન :~ બીજનો ચંદ્ર અને તારો
🔸 ધર્મગ્રંથ :~ કુરાન (કુરાને શરીફ)
🔸 786 નો અર્થ :~ 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  ખ્રિસ્તી ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ ઈસુ ખ્રિસ્ત
🔸 ઉદગમ સ્થળ :~ જેરુસલેમ (ઈઝરાયેલ)
🔸 ધર્મગ્રંથ :~ બાઇબલ
🔸 ધર્મચિહ્ન :~ વધસ્તંભ
🔸 ધર્મસ્થાન :~ ચર્ચ (દેવળ)
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  જૈન ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ વર્ધમાન મહાવીર
🔸 ધર્મગ્રંથ :~ આગમ, કલ્પસૂત્ર
🔸 ધર્મસ્થાન :~ દેરાસર, અપાસરો
🔸 ધર્મચિહ્ન:~ ત્રિરત્ન, હાથી, તારો, કળશ
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  કોન્ફ્યુશિયસ ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ કુંગ ફુત્સે
🔸 ઉદગમ સ્થળ :~ શાંતુંગ
🔸 ધર્મગ્રંથ :~ ક્લાસિક્સ
🔸 મુખ્ય દેશ :~ ચીન
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  તાઓ ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ સંત લાઓત્સે
🔸 મુખ્ય દેશ :~ ચીન
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  શિન્તો ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ અજ્ઞાત
🔸 મુખ્ય દેશ :~ જાપાન
🔸 ધર્મ ગ્રંથ :~ કોજિકી, નિહોનગી
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  બૌદ્ધ ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ ગૌતમ બુદ્ધ
🔸 ધર્મગ્રંથ :~ ત્રિપિટક
🔸 ધર્મચિહ્ન :~ કમળ, હાથી
🔸 ધર્મસ્થાન :~ વિહાર
🔸 ત્રણ અંગ :~ બુદ્ધ, ધર્મ અને સંઘ
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  જરથોસ્તી ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ અષો જરથુષ્ટ
🔸 ધર્મગ્રંથ :~ ઝંદ અવેસ્તા
🔸 ધર્મગુરુ :~ મોબેદ, દસ્તુર
🔸 ધર્મસ્થાન :~ અગિયારી
🔸 ધર્મચિહ્ન:~ અગ્નિ
🔸 મુખ્ય દેવ :~ અહૂરમઝદ
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  યહૂદી ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ મોઝિઝ
🔸 ધર્મગ્રંથ :~ જૂનો કરાર,તોરાહ
🔸 ધર્મગુરુ :~ રબી
🔸 ધર્મસ્થાન :~ સીનેગોગ
🔸 ધર્મચિહ્ન :~ છ ખુણિયો તારો
〰〰〰〰〰〰〰〰〰〰〰
        *🔵🔵  શીખ ધર્મ  🔵🔵*

🔸 સ્થાપક :~ ગુરુ નાનક
🔸 ઉદગમ સ્થળ :~ પંજાબ (ભારત)
🔸 ધર્મગ્રંથ :~ ગ્રંથ સાહિબ
🔸 ધર્મસ્થાન :~ ગુરુદ્વારા

〰〰〰〰〰〰〰〰〰〰〰
⚡▪⚡▪⚡▪⚡▪⚡▪⚡
〰〰〰〰〰〰〰〰〰〰〰