"સામાજિક વિજ્ઞાન ના હિન્દી વિડિયો માટે you tube પર સર્ચ કરો મારી ચેનલ nitinpathak786.."
"NOW GO TO WWW.NITINPATHAK786.IN."
"સામાજિક વિજ્ઞાન ના આ બ્લોગ માં પાઠક નીતિન આપનું હાર્દિક સ્વાગત કરે છે."
"GO TO PLAY STORE ON YOUR ANDROID PHONE AND DOWANLOAD NITINPATHAK786 MY ADROID APPLICATION."

Saturday, 5 November 2016

Important date of history

ઈતિહાસની અગત્યની સાલો યાદ રાખો

→1772- રાજારામ મોહનરાયનો જન્મ

→1828- બ્રહ્મોસમાજની સ્થાપના

→1829- લોર્ડ વિલિયમ બેન્ટીક દ્વારા
સતી પ્રથા નાબૂદ

→1863- સ્વામી વિવેકાનંદ જન્મ

→1869- ઠક્કર બાપાનો જન્મ

→1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના

→1885- કોંગ્રેશ ની સ્થાપના

→1893- શિકાગોમાં ધર્મ પરિષદ

→1897- બેલુરમાં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના, સુભાષચંદ્ર બોજ નો જન્મ

→1907- સુરત કોંગ્રેશ અધિવેશન

→1915- મહાત્મા ગાંધીજી દ્વારા
કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના

→1916- હોમરૂલ લીગની સ્થાપના, લખનૌ કરાર

→1917-ખેડા સત્યાગ્રહ

→1919- જલીયાવાલા બાગ હત્યાકાંડ, ફોરવોર્ડ બ્લોકની સ્થાપના, રોલેટ એક્ટ

→1921- અસહકાર આંદોલન

→1922- ચૌરી ચૌરા હત્યાકાંડ

→1927- સાયમન કમિશન

→1928- બારડોલી સત્યાગ્રહ, નહેરુ અહેવાલ

→1929- પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ

→1930- દાંડી કૂચ

→1931- બીજી ગોળમેજી પરિષદ

→1940- વ્યક્તિગત સત્યાગ્રહ

→1942- ક્રીપ્શ મિશન, હિન્દ છોડો આંદોલન

→1946- કેબિનેટ મીશન

→1945- રાષ્ટ્રસંઘ ની સ્થાપના

→1947- ભારત આઝાદ થયું

→1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના

No comments:

Post a Comment