"સામાજિક વિજ્ઞાન ના હિન્દી વિડિયો માટે you tube પર સર્ચ કરો મારી ચેનલ nitinpathak786.."
"NOW GO TO WWW.NITINPATHAK786.IN."
"સામાજિક વિજ્ઞાન ના આ બ્લોગ માં પાઠક નીતિન આપનું હાર્દિક સ્વાગત કરે છે."
"GO TO PLAY STORE ON YOUR ANDROID PHONE AND DOWANLOAD NITINPATHAK786 MY ADROID APPLICATION."

Sunday, 12 March 2017

[06/03 9:30 pm] ‪+91 73830 66284‬: 🖊🖊ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી:

🖊🖊ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી:
"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેરી

No comments:

Post a Comment